ગાંધીધામ: ગુજરાત રાજયનું પ્રથમ ડીજીટલ મંદીર બનશે પાતાળીયા હનુમાન મંદિર,
કાર્યક્રમને આખરી ઓપ આપવા યોજાઈ
ગાંધીધામ તાલુકાના અંતરજાલ ખાતે આવેલ સુપ્રસિધ્ધ પાતાળીયા હનુમાનજીનું મંદિર કેશલેશ ડીજીટલ મંદિર થવા જઇ રહ્યું છે.આ પ્રસંગે સાધુ સંતો, સામાજીક આગેવાનો,રાજકીય આગેવાનો,વિશાળ સંખ્યામાં ભકતજનો જોડાશે. 15 ઓગસ્ટ ના સાંજે પાંચ વેબસાઇડ લોચિંગ,૭.૩૦ કલાકે ૧૦૦૮ દીવા મહાઆરતી અને ત્યારબાદ રાજુ ઉત્સવ ટીમ દ્રારા દેશભકિતના ગીતોનું કાર્યક્રમ મોડી સાંજ સુધી ચાલશે.મંદીરમાં હાજર તમામ દર્શનાર્થીઓ મહાઆરતીનો લાભ લઇ શકશે.