અંજાર: નગરપાલિકા દ્વારા ૮૦ મા સ્વાતંત્ર પર્વ નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમ માટે નિમંત્રણ
Anjar, Kutch | Aug 14, 2026 આજે સવારે ૧૦-૧૫ કલાકે નગરપાલિકાના અધ્યક્ષા શ્રીમતી ધર્મિષ્ઠાબેન શામજીભાઈ ખાંડેકા ના વરદહસ્તે ધ્વજવંદન થશે.આ તમામ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા શહેરીજનોને નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ ઝાલરિયા અને કારોબારી સમિતિના ચેરમેન શ્રી પ્રકાશભાઈ લોદરીયા, શાસક પક્ષના નેતા શ્રી આશિષભાઈ ઉદવાણી, દંડક શ્રી ગીરીશભાઈ પરમાર એ એક સંયુક્ત યાદીમાં નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.