Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Nda
School
Cbi
Mathura
Fatehpur
Jodhpur

પાલીતાણા: કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ પાલિતાણાના હણોલમાં ગ્રામજનો સાથે સાયકલ ચલાવી, કાર્યક્રમ કર્યો

Palitana, Bhavnagar | Oct 21, 2025
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ પાલિતાણાના હણોલમાં ગ્રામજનો સાથે સાયકલ ચલાવી કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના હણોલમાં ગ્રામજનો સાથે સાયકલ ચલાવી હતી.દિવાળીના પર્વમાં પોતાનાં વતન હણોલ આવેલા કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ગ્રામજનો સાથે મળીને 'Fight Obesity' (સ્થૂળતા સામે લડત)નાં સંદેશ સાથે સાયકલ ચલાવી હતી. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને ભાગ લીધો હતો.