Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
No video available

બોરસદ: રાજ્યમાં સૌથી વધુ બોરસદમાં તોફાની વરસાદ ખાબક્યો,નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

Borsad, Anand | Jul 7, 2025
બોરસદ શહેરમાં સોમવારે બપોર બાદ વીજળીના કડાકા અને ભારે પવન સાથે તોફાની વરસાદ તૂટી પડ્યો હતો.ધોધમાર વરસાદ ખાબકતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.જેમાં રાજા મહોલ્લા,પાંચવડ,ભોભાફળી સહીતના વિસ્તારો અને માર્ગો પર પાણી ભરાઈ જતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.સાંજે 8 વાગ્યા સુધીમાં બોરસદમાં રાજ્યમાં સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો.