સિહોર: સિહોરના ભોળાદ ગામે 24 વર્ષીય યુવતીએ જીવન ટૂંકાવ્યું, યુવતી એકલી ઘરે હતી ત્યારે બની ઘટના
શિહોર તાલુકાના ભોળાદગામે 24 વર્ષે યુવતીએ જીવન ટૂંકાવ્યું યુવતી ઘરે એકલી હતી ત્યારે બની ઘટના. યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું અસ્મિતાબેન નામની યુવતી પોતાના ઘરે એકલી હોય તે દરમિયાન ગળાફાંસો ખાઈ લેતા સ્થાનિક લોકો દ્વારા શિહોર ની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના તબીબદ્વારા આ યુવતીને મૃત જાહેર કરેલ હતી પોલીસ દ્વારા એડી નોંધી આગળની તપાસ ચલાવી રહ્યા છે