સરથાણાના સેતુબંધ ચાર રસ્તા પાસે ભીષણ અકસ્માત
પૂરઝડપે આવેલી કારે દંપતીની મર્સિડીઝને જોરદાર ટક્કર મારી
સમગ્ર અકસ્માતની ઘટના CCTVમાં કેદ
અકસ્માત સર્જનાર કારચાલક ગુજરાતી સિંગર અવધિશ હરિયાણી હોવાનું સામે આવ્યું
કાર મેળામાંથી ટેસ્ટ ડ્રાઈવ માટે કાર લઈને નીકળ્યો હતો
ટેસ્ટ ડ્રાઈવ દરમિયાન પૂરઝડપે અને ગફલતભરી રીતે કાર હંકારવાનો આક્ષેપ
અકસ્માત બાદ સરથાણા પોલીસે અવધિશ હરિયાણીની અટકાયત કરી
અકસ્માતમાં મર્સિડીઝમાં સવાર મહિલાને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાઈ
#krantisamaynews #krantisamay #surat #sarthana
Udhna, Surat | Aug 27, 2026