ડાયમંડ બુર્સને ધમધમતું કરવા દિવાળી બાદ ઓફિસ શરૂ કરવા ચેરમેન ગોવિંદ ધોળકિયાની સભ્યોને અપીલ
સુરત ડાયમંડ બુર્સને ધમધમતું કરવા હવે ફરી પ્રયાસો તેજ બન્યા હોય તેમ એસડીબીના ચેરમેન ગોવિંદ ધોળકિયાએ સભ્યોને લાગણીસભર પત્ર લખીને દિવાળી બાદ પોતાની ઓફિસ શરૂ કરવા અપીલ કરી હતી. તો વાઇસ ચેરમેન લાલજી પટેલે સ્વીકાર્યું છે કે લોકાર્પણના ચાર વર્ષ બાદ પણ ડાયમંડ બુર્સને અપેક્ષિત સફળતા મળી નથી..
.
.
.
.
.
.
.
.
#diamondbursh #diwali #office #govinddholakia #surat #ssknews