પાવર સ્ટેગરિંગ પાછું ખેંચવા સુરતના ટેક્સટાઇલ MSME ઉદ્યોગોની માંગ, ઊર્જા વિભાગને રજૂઆત
સુરતના ટેક્સટાઇલ એમએસએમઈ ઉદ્યોગો પર લાદવામાં આવેલા પાવર સ્ટેગરિંગને પાછું ખેંચવાની માંગ ઉઠી છે. પાંડેસરા વીવર્સ કો-ઓપરેટિવ સોસાયટીના પ્રમુખ આશિષ ગુજરાતીએ ઊર્જા વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારને પત્ર લખીને નાના ઉદ્યોગોને સામાન્ય વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની રજૂઆત કરી હતી..
.
.
.
.
.
.
.
.
#pandesara #ashishgujarati #powercut #dgvcl #surat #ssknews
Udhna, Surat | Oct 23, 2026