યુનિક હોસ્પિટલ ચાર રસ્તા પાસે BRTS કેનાલમાં કચરામાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા, ફાયરે આગ કાબૂમાં લીધી
સુરતના યુનિક હોસ્પિટલ ચાર રસ્તા પાસે બીઆરટીએસ કેનાલમાં કચરાના ઢગલામાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. દૂરથી ધુમાડો દેખાતા વાહનચાલકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો ટ્રાફિક પોલીસ અને ટીઆરબીએ આગ અંગે ફાયરને જાણ કતા ફાયરે સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો..
.
.
.
.
.
.
.
.
#uniquehospital #brts #aag #fire #surat #ssknews
Udhna, Surat | Oct 23, 2026