DGVCLએ સ્ટેગર ડેનો વીજ કાપ રદ કર્યો, ઉદ્યોગોને સતત વીજ પુરવઠો મળશે
DGVCL દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરતા ઔદ્યોગિક ગ્રાહકોને મોટી રાહત આપવામાં આવી છે
વિરોધ વચ્ચે સ્ટેગર ડે મુજબની વીજ કાપની વ્યવસ્થા આજથી તાત્કાલિક રદ કરાઈ છે
હવેથી તમામ ઔદ્યોગિક ફીડરો પર વીજ પુરવઠો કોઈપણ વિક્ષેપ વિના સતત ચાલુ રહેશે
સાંજે 4 થી રાત્રે 12 વાગ્યા સુધીનો પાવરકટ હાયર ઓથોરિટીની સૂચનાથી પાછો ખેંચાયો
સામી દિવાળીએ ઉદ્યોગ જગતને વીજળીની આ મોટી રાહત મળતા વેપારીઓમાં ખુશી છે
.
.
.
.
.
.
.
.
.
#dgvcl #electricitycut #textilemarket #surat #ssknews
Udhna, Surat | Oct 23, 2026