Latest News in Bardoli (Local videos)

બારડોલી: સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે શાળાઓમાં રજા અંગેનો નિર્ણય સ્થાનિક કક્ષાએ આજે ધોરણ 10_12 ની પરીક્ષા લેવાશે

Bardoli, Surat | Jun 26, 2025
rameshkhambhati
rameshkhambhati status mark
Share
Next Videos
બારડોલી: શહેરમાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યું કામગીરીમાં જોતરાઈ 32 રસ્તા બંધ થયા

બારડોલી: શહેરમાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યું કામગીરીમાં જોતરાઈ 32 રસ્તા બંધ થયા

rameshkhambhati status mark
Bardoli, Surat | Jun 24, 2025
બારડોલી: બારડોલીમાં પ્રથમ વરસાદે જ પાલિકાની પ્રીમોન્સુન કામગીરીની પોલ છતી થઈ અનેક  વિસ્તારોમાં પાણી ભરાયા. # jansamasya

બારડોલી: બારડોલીમાં પ્રથમ વરસાદે જ પાલિકાની પ્રીમોન્સુન કામગીરીની પોલ છતી થઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. # jansamasya

rameshkhambhati status mark
Bardoli, Surat | Jun 23, 2025
બારડોલી: સુરત જિલ્લામાં ભારે વરસાદને કારણે શાળાઓમાં રજા જાહેર

બારડોલી: શહેરમાં રોટરી ક્લબ અને રોટરેક્ટ ક્લબ ઓફ બારડોલીના સ્થાપના દિન સમારોહની ઉજવણી કરવામાં આવી

Bardoli, Surat | Jun 22, 2025
બારડોલી: બારડોલી ખાતે તુલસી બ્યુટી રાનકુવા આયોજિત હેર ડ્રેશીન્ગ સેમીનાર તેમજ હેર ડ્રેશીન્ગ કોમ્પિટિશન યોજાઇ

બારડોલી: બારડોલીમાં માજી મંત્રીની અધ્યક્ષતામાં યોગ શિબિર યોજાઈ. પ્રાંત અધિકારી, નગર પ્રમુખ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

Bardoli, Surat | Jun 21, 2025
બારડોલી: ઇટાળવા ગામે થયેલ ઘરફોડ ચોરીનો ગુનો ડીટેક્ટ કરી ₹. 98 હજારથી વધુના મુદ્દામાલ સાથે એકને પલસાણાથી ઝડપી લીધો

બારડોલી: ઇટાળવા ગામે થયેલ ઘરફોડ ચોરીનો ગુનો ડીટેક્ટ કરી ₹. 98 હજારથી વધુના મુદ્દામાલ સાથે એકને પલસાણાથી ઝડપી લીધો

rameshkhambhati status mark
Bardoli, Surat | Jun 20, 2025
બારડોલી: બારડોલી ડિવિઝન પોલીસની અગત્યની બેઠક યોજાઇ જેમાં આવનાર ગ્રામ પંચાયત ચૂંટણીનીં કામગીરી તેમજ ઇ સમન્સની જાણકારી આપવામાં આવી

બારડોલી: બારડોલી ડિવિઝન પોલીસની અગત્યની બેઠક યોજાઇ જેમાં આવનાર ગ્રામ પંચાયત ચૂંટણીનીં કામગીરી તેમજ ઇ સમન્સની જાણકારી આપવામાં આવી

rameshkhambhati status mark
Bardoli, Surat | Jun 19, 2025
બારડોલી: કારેલી ગામે 17 વર્ષીય સગીરાએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

બારડોલી: કારેલી ગામે 17 વર્ષીય સગીરાએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

rameshkhambhati status mark
Bardoli, Surat | Jun 18, 2025
બારડોલી: ઇસરોલી ગામે વરસાદના પાણીથી બચવા બે ભાઈઓ પોતાના ઘર ઉપર તાડપત્રી નાંખતી વેળા નાના ભાઈને કરંટ લાગતા મોત નિપજ્યું

બારડોલી: ઇસરોલી ગામે વરસાદના પાણીથી બચવા બે ભાઈઓ પોતાના ઘર ઉપર તાડપત્રી નાંખતી વેળા નાના ભાઈને કરંટ લાગતા મોત નિપજ્યું

rameshkhambhati status mark
Bardoli, Surat | Jun 17, 2025
બારડોલી: અનાવિલ સેવા સમાજ ટ્રસ્ટ બારડોલી દ્વારા અનાવિલ સંસ્કાર ભવન શાસ્ત્રી રોડ બારડોલી ખાતે કેરમ તથા ચેસ હરીફાઈનું આયોજન કરાયું

બારડોલી: અનાવિલ સેવા સમાજ ટ્રસ્ટ બારડોલી દ્વારા અનાવિલ સંસ્કાર ભવન શાસ્ત્રી રોડ બારડોલી ખાતે કેરમ તથા ચેસ હરીફાઈનું આયોજન કરાયું

rameshkhambhati status mark
Bardoli, Surat | Jun 16, 2025
બારડોલી: સુરત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: બારડોલી તાલુકામાં વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લહેર

બારડોલી: સુરત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: બારડોલી તાલુકામાં વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લહેર

rameshkhambhati status mark
Bardoli, Surat | Jun 15, 2025
બારડોલી: પલસાણા: હરિપુરા-કોસાડી હાઈ લેવલ બ્રિજનું કામ 2022માં શરૂ થયેલા આ પ્રોજેક્ટ 2025માં પણ અધૂરું # jansamasya

બારડોલી: હરિપુરા ગામે મારામારી ની ઘટના બની.

mehul_30707670 status mark
Bardoli, Surat | Jun 13, 2025
બારડોલી: સાંકરિ ખાતે યોજાયલા કાર્યક્રમ ને લઈને કે કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ એ આપી પ્રતિક્રિયા

બારડોલી: સાંકરિ ખાતે યોજાયલા કાર્યક્રમ ને લઈને કે કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ એ આપી પ્રતિક્રિયા

mehul_30707670 status mark
Bardoli, Surat | Jun 12, 2025
બારડોલી: જિલ્લા ભાજપ કાર્યાલય બારડોલી ખાતે મોદી સરકારના 11વર્ષના કાર્યનું પોસ્ટર પ્રદર્શન મંત્રી કુંવરજી હળપતિએ ખુલ્લું મૂક્યું

બારડોલી: જિલ્લા ભાજપ કાર્યાલય બારડોલી ખાતે મોદી સરકારના 11વર્ષના કાર્યનું પોસ્ટર પ્રદર્શન મંત્રી કુંવરજી હળપતિએ ખુલ્લું મૂક્યું

rameshkhambhati status mark
Bardoli, Surat | Jun 11, 2025
બારડોલી: બારડોલી પંથકમાં વટ સાવિત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવાયો: પતિના લાંબા આયુષ્ય અને સુખી દાંપત્ય જીવન માટે પ્રાર્થના કરી.

બારડોલી: બારડોલી પંથકમાં વટ સાવિત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવાયો: પતિના લાંબા આયુષ્ય અને સુખી દાંપત્ય જીવન માટે પ્રાર્થના કરી.

rameshkhambhati status mark
Bardoli, Surat | Jun 10, 2025
બારડોલી: બારડોલી નજીક સરભોણ ગામે નહેરમાં ડૂબવાની ઘટનામાં 2 વ્યક્તિના મોત

બારડોલી: બારડોલી નજીક સરભોણ ગામે નહેરમાં ડૂબવાની ઘટનામાં 2 વ્યક્તિના મોત

rameshkhambhati status mark
Bardoli, Surat | Jun 9, 2025
બારડોલી: બારડોલી ઇતર વિભાગ ક્ષત્રિય મોચી જ્ઞાતિ પંચનું 18મું સ્નેહ મિલન, સાંસ્કૃતિક કાર્યક્રમ અને નોટબુક વિતરણ સમારોહ યોજાયો

બારડોલી: બારડોલી ઇતર વિભાગ ક્ષત્રિય મોચી જ્ઞાતિ પંચનું 18મું સ્નેહ મિલન, સાંસ્કૃતિક કાર્યક્રમ અને નોટબુક વિતરણ સમારોહ યોજાયો

rameshkhambhati status mark
Bardoli, Surat | Jun 8, 2025
બારડોલી: બારડોલીના શાસ્ત્રીઓ પર કારનો અકસ્માત
સ્વરાજ આશ્રમ શોપિંગ સેન્ટર સામે આવેલ  ડિવાઇડર સાથે ધડાકાભેર કાર અથડાય

બારડોલી: બારડોલીના શાસ્ત્રીઓ પર કારનો અકસ્માત સ્વરાજ આશ્રમ શોપિંગ સેન્ટર સામે આવેલ ડિવાઇડર સાથે ધડાકાભેર કાર અથડાય

rameshkhambhati status mark
Bardoli, Surat | Jun 7, 2025
બારડોલી: બારડોલી તાલુકામાં  ઈદ-ઉલ-ફિત્ર બકરી ઈદની નમાઝ અદા કરાઈ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઉપસ્થિત રહ્યા

બારડોલી: બારડોલીમાં ઈદ પર્વની પૂર્વ સંધ્યાએ ટાઉન પોલીસનું નગરના રાજમાર્ગ ઉપર ફૂટ પેટ્રોલિંગ

Bardoli, Surat | Jun 6, 2025
બારડોલી: બારાસડી હ્યુન્ડાઈ શોરૂમ સાથેથી મોટરસાયકલ ચોરી થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઇ

બારડોલી: શહેરની ટાઉન પોલીસે મહારાષ્ટ્રમાં ડુપ્લિકેટ દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીની તલાવડી વિસ્તાર માંથી ધરપકડ કરી

Bardoli, Surat | Jun 5, 2025
Load More
Contact Us