Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

બારડોલી: તાલુકામાં જુગારના અડ્ડાઓ સામે માલધારી સમાજનો રોષ, ઉચ્ચ અધિકારીઓને કરાઈ રજૂઆત

Bardoli, Surat | Feb 14, 2026
સમાજના આગેવાનો દ્વારા સુરત પોલીસ કમિશનર, રેન્જ આઈજી અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતના ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, માથાભારે તત્વો દ્વારા જુગારધામ ચલાવી સ્થાનિક યુવાનોને ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ ધકેલવામાં આવી રહ્યા છે, જેના કારણે ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ છે. મુખ્ય આરોપી પૈકી ફારુક કુરેશીની પત્ની સરપંચ હોઈ રાજકીય વગના જોરે લોકોને ધમકાવાતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.

MORE NEWS

બારડોલી: તાલુકામાં જુગારના અડ્ડાઓ સામે માલધારી સમાજનો રોષ, ઉચ્ચ અધિકારીઓને કરાઈ રજૂઆત - Bardoli News