Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

બારડોલી: તરભોળ ગામના વિકાસભાઈનું કણાવ ગામે અકસ્માતમાં 6 દિવસની સારવાર દરમ્યાન મોત નીપજ્યું

Bardoli, Surat | Feb 16, 2026
તારીખ. 9 ફેબ્રુઆરીના રોજ રાત્રે 11 વાગ્યે કણાવ ગામ ની સીમમાં પલસાણા થી બારડોલી જવાના રોડ ઉપરથી વિકાસભાઈ રમેશભાઈ હળપતિ તથા તેના મિત્રો મોહીતભાઈ તથા મયુરભાઈ નાઓ પસાર થઈ રહ્યા હતા દરમ્યાન કોઈ અજાણ્યો વાહન ચાલક તેનુ વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી અડફેટ્મા લઈ મોટરસાયકલ નંબર GJ 19 BK 8663 સાથે રોડ પર પાડી દઈ શરીરે ગંભીર ઈજા પહોચાડી નાસી ગયેલ અને ઈજા પામનાર વિકાસભાઈ રમેશભાઈ હળપતિ નાઓ નવી સીવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા

MORE NEWS