Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

બારડોલી: વાંકાનેરથી જુગાર રમતા ₹.13 હજારથી વધુના મુદ્દામાલ સાથે 7 ને ઝડપી 3 ને વોન્ટેડ બારડોલી રૂરલ પોલીસે કર્યા

Bardoli, Surat | Feb 18, 2026
બારડોલી તાલુકાના વાંકાનેર ગામે વાડી ફળિયામાં થાંભલાની સ્ટ્રીટ લાઈટ પાસે જુગાર રમતા આરોપીઓને ઝડપી પાડવામાં સુરત ગ્રામ્ય બારડોલી રૂરલ પોલીસને સફળતા મળી છે. દરોડા દરમિયાન પોલીસે કુલ રૂ. 13,600ના મુદ્દામાલ સાથે સાત આરોપીઓને ઝડપ્યા હતા, જ્યારે ત્રણ વોન્ટેડ આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. બારડોલી રૂરલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રદ્યુમનસિંહ એન જાડેજાને મળેલી બાતમીના આધારે બારડોલી તાલુકાના વાંકાનેર ગામે કાર્યવાહી કરવામાં આવી હતી.