સુરત:ભટાર વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે નજીવી તકરારમાં યુવકની હત્યા થઈ.
સુરત:ભટાર વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે નજીવી તકરારમાં યુવકની હત્યા થઈ.
બોલાચાલી ઉગ્ર બનતાં 18 વર્ષીય પ્રસિદ્ધ સંતોષ મોરે પર ધારદાર હથિયારથી હુમલો કરાયો.
હુમલાખોરોએ યુવકની છાતીમાં એક પછી એક 5 ઘા ઝીંકી દીધા હતા.
મિત્રો તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા, જ્યાં સારવાર દરમિયાન દમ તોડ્યો.
દીપાવલીના તહેવાર ટાણે બનેલી આ લોહિયાળ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો.
ઘટના અંગે ખટોદરા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા કાયદેસરની તપાસ તેજ કરી
.
.
.
.
.
.
.
.
.
#bhatar #fatakda #murder #hatya #civilhospital #family #justice #suratcitypolice #surat #ssknews
Udhna, Surat | Nov 9, 2026