સુરતના સિટી લાઇટ સ્થિત મહેશ્વરી ભવન ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં શુભેચ્છા મુલાકાત અને સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે સુરત શહેર અને જિલ્લા પોલીસ વિભાગના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહી શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરશે.
#Surat #SuratNews #HarshSanghavi #SuratPolice #GujaratNews IAmSuratCity