પ્રેમ પ્રકરણની અદાવતમાં યુવકની હત્યા કરનાર આરોપીઓને ખટોદરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા
સુરતના ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેમ પ્રકરણની અદાવતમાં એક યુવકની ઘાત્કી હત્યા કરી નાંખનાર હત્યારાઓને ખટોદરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં..
.
.
.
.
.
.
.
.
#khatodara #police #murder #hatya #surat #ssknews
Udhna, Surat | Nov 9, 2026