Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
Bjp
National
Bihar
बिहार
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Madhya_pradesh
अयोध्या
Pmmodi
Rahulgandhi
कानपुर
Uttarpradesh
Haryana
तेजस्वी_यादव
Sambalpur
Crimenews
महंगाई
Aap
Rss
usr675222154
સુરતના ભટાર વિસ્તારમાં દિવાળીના ફટાકડા ફોડવા બાબતે થયેલી નજીવી તકરારમાં 18 વર્ષીય પ્રસિદ્ધ સંતોષ મોરેની ધારદાર હથિયારના પાંચ ઘા ઝીંકી હત્યા કરાઈ. સારવાર દરમિયાન યુવકનું મોત થતાં ખટોદરા પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ તેજ કરી છે.
Udhna, Surat
| Nov 9, 2026
MORE NEWS
પાલ વિસ્તારમાં દિવાળીની રાત્રે જોખમી સ્ટંટ નો મામલો ચાલુ કારમાંથી જાહેર માર્ગ પર ફટાકડા ફોડી રોફ જમાવવાનો પ્રયાસ કરનાર ઈસમ સામે પાલ પોલીસની કાર્યવાહી #krantisamaynews #krantisamay #pal #surat
Udhna, Surat | Nov 9, 2026
સુરતની સલાબતપુરા પોલીસે ઉમરવાડા ખાતેથી જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો સુરતની સલાબતપુરા પોલીસે ઉમરવાડા ખાતેથી જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો. . . . . . . . . #umarwada #jugaar #gambling #illegal #crime #salabatpura #Police #surat #ssknews
Udhna, Surat | Nov 9, 2026
સુરતના અગ્રેસન ભવન ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં દિવાળી શુભેચ્છા કાર્યક્રમ યોજાયો સુરતના અગ્રેસન ભવન ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં દિવાળી શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો. શહેર અને રેન્જના પોલીસ અધિકારીઓ, મહાનગર પાલિકા તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી હર્ષ સંઘવીએ દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. . . . . . . . . . #harshsanghvi #dycm #diwali #celebration #meeting #suratcitypolice #smc #palika #officer #surat #ssknews
Udhna, Surat | Nov 9, 2026
લિંબાયતમાં યુવકની હત્યા કરનાર બે સગાભાઈ હત્યારાને પોલીસે કલાકોમાં ઝડપી પાડ્યા સુરતના લિંબાયતના વૃંદાવન સોસાયટી વિસ્તારમાં ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરનાર હત્યારા બે સગાભાઈઓને ગણતરીના કલાકોમાં જ લિંબાયત પોલીસે ઝડપી પાડ્યા હતાં.. . . . . . . . . #limbayat #murder #hatya #crime #suratcitypolice #surat #ssknews
Udhna, Surat | Nov 9, 2026
સુરતના સિટી લાઇટ સ્થિત મહેશ્વરી ભવન ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં શુભેચ્છા મુલાકાત અને સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સુરત શહેર અને જિલ્લા પોલીસ વિભાગના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહી શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કરશે. #Surat #SuratNews #HarshSanghavi #SuratPolice #GujaratNews IAmSuratCity
Udhna, Surat | Nov 9, 2026
સુરતના ઘોડ દોડ રોડ પર આવેલી બેંક ઓફ બરોડાની શાખાના સત્તાવાર ઇમેઇલ ID પર બેંકને બો*બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેઇલ આવ્યો હતો. જાણ થતાં જ સ્થાનિક પોલીસ, બો*બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને બેંક તથા આખા પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસે આસપાસનો વિસ્તાર કોર્ડન કર્યો હતો. ઇમેઇલ મોકલનાર અજાણ્યા શખ્સની ઓળખ માટે સાયબર ક્રાઇમ તપાસ શરૂ કરવામાં આવી છે. તમારા વિસ્તારમાં આવી ઘટના વખતે તમે સૌથી પહેલાં શું કરો છો? કોમેન્ટમાં જણાવો. iamcity app ડાઉનલોડ કરો, iPhone અને Android: www.iamsuratcity.com/app #surat #suratnews #ghoddodroad #bankofbaroda #suratpolice #suratcity #cybercrime #gujaratnews #iamsuratcity
Udhna, Surat | Nov 9, 2026
સુરતના પાલમાં ચાલુ થાર કારમાંથી સ્કાય શોટ્સ ફોડવાનો જોખમી સ્ટંટ! વીડિયો વાયરલ થતાં પાલ પોલીસે તપાસ શરૂ કરી. આવા સ્ટંટ કરનાર સામે કડક કાર્યવાહીની માંગ. #suratcity #suratpolice #viralvideo #breakingnews #pale
Udhna, Surat | Nov 9, 2026
સુરત:ભટાર વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે નજીવી તકરારમાં યુવકની હત્યા થઈ. સુરત:ભટાર વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે નજીવી તકરારમાં યુવકની હત્યા થઈ. બોલાચાલી ઉગ્ર બનતાં 18 વર્ષીય પ્રસિદ્ધ સંતોષ મોરે પર ધારદાર હથિયારથી હુમલો કરાયો. હુમલાખોરોએ યુવકની છાતીમાં એક પછી એક 5 ઘા ઝીંકી દીધા હતા. મિત્રો તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા, જ્યાં સારવાર દરમિયાન દમ તોડ્યો. દીપાવલીના તહેવાર ટાણે બનેલી આ લોહિયાળ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો. ઘટના અંગે ખટોદરા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા કાયદેસરની તપાસ તેજ કરી . . . . . . . . . #bhatar #fatakda #murder #hatya #civilhospital #family #justice #suratcitypolice #surat #ssknews
Udhna, Surat | Nov 9, 2026