સુરતના લાલગેટ વિસ્તારમાં આવેલી બેંક ઓફ ઇન્ડિયાની સુરત મુખ્ય શાખામાં બો*બ મૂક્યો હોવાનો કોલ 9 નવેમ્બરે બપોરે 3:03 વાગ્યે મળ્યો હતો. તાપીપુરા ફાયર સ્ટેશનની ટીમ, લાલગેટ પોલીસ, બો*બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડે બેંકમાં સઘન તપાસ કરી હતી. ફાયર વિભાગના રિપોર્ટ મુજબ તપાસમાં કંઈ શંકાસ્પદ મળ્યું નથી અને કામગીરી 4:14 વાગ્યે પૂરી થઈ હતી. આજે ઘોડ દોડ રોડ પરની બેંક ઓફ બરોડાની શાખાને પણ આવી ધમકી મળી હતી. આવી ધમકી વખતે બેંકમાં હાજર લોકોએ શું કરવું જોઈએ? કોમેન્ટમાં જણાવો. iamcity app ડાઉનલોડ કરો, iPhone અને Android: www.iamsuratcity.com/app #surat #suratnews #lalgate #bankofindia #suratpolice #suratfire #suratcity #gujaratnews #iamsuratcity
Udhna, Surat | Nov 9, 2026