સુરતના ઘોડ દોડ રોડ પર આવેલી બેંક ઓફ બરોડાની શાખાના સત્તાવાર ઇમેઇલ ID પર બેંકને બો*બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેઇલ આવ્યો હતો. જાણ થતાં જ સ્થાનિક પોલીસ, બો*બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને બેંક તથા આખા પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસે આસપાસનો વિસ્તાર કોર્ડન કર્યો હતો. ઇમેઇલ મોકલનાર અજાણ્યા શખ્સની ઓળખ માટે સાયબર ક્રાઇમ તપાસ શરૂ કરવામાં આવી છે.
તમારા વિસ્તારમાં આવી ઘટના વખતે તમે સૌથી પહેલાં શું કરો છો? કોમેન્ટમાં જણાવો.
iamcity app ડાઉનલોડ કરો, iPhone અને Android: www.iamsuratcity.com/app
#surat #suratnews #ghoddodroad #bankofbaroda #suratpolice #suratcity #cybercrime #gujaratnews #iamsuratcity
Udhna, Surat | Nov 9, 2026