ગારિયાધાર: સતપડા ગામે યુવતી સાથે દુષ્કર્મના આક્ષેપ સાથે, યુવક ઝડપાયો
સતપડા ગામે યુવતી સાથે દુષ્કર્મના આક્ષેપો, યુવક ઝડપાયો ગારીયાધાર તાલુકાના સતપડા ગામે યુવતી સાથે દુષ્કર્મ આચર્યાના આક્ષેપોને પગલે ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને આ મામલે આક્ષેપિત યુવકને ઝડપી લીધો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, યુવતી દ્વારા યુવક સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ફરિયાદના આધારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. યુવતીનું નિવેદન સહિત ઘટનાને લગતા પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી ચાલી રહી હોવાનુ