ગારિયાધાર: ગારિયાધારના લુવારા નજીક બોલેરો પીકઅપ પલ્ટી મારી: 8 લોકો ઈજાગ્રસ્ત
ગારિયાધારના લુવારા નજીક બોલેરો પીકઅપ પલ્ટી મારી: 8 લોકો ઈજાગ્રસ્ત ગારિયાધાર: ગારિયાધાર તાલુકાના લુવારા ગામ પાસે આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક બોલેરો પીકઅપ વાહન અચાનક પલ્ટી મારી જતાં તેમાં સવાર કુલ 8 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.