Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
स्कूल
Haryana
शादी
Crimenews
Agra
Bhind
Breaking

ગારિયાધાર: *ગારીયાધાર માં કલરના વેપારીનાં ગોડાઉનમાંથી ૪.૮૩ લાખના સામાનની ચોરી*

Gariadhar, Bhavnagar | Feb 18, 2026
*ગારીયાધાર માં કલરના વેપારીનાં ગોડાઉનમાંથી ૪.૮૩ લાખના સામાનની ચોરી* ગારીયાધાર માં શાલીમાર પેઈન્ટસ કલરની દુકાનનાં ગોડાઉનમાંથી ૪.૮૩.૩૫૦ રૂપીયાની કલરની ડોલની ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે સુખનાથ મંદિરની સામે આવેલ ગોડાઉન નાં બિલ્ડીંગની જાળી તોડી ગોડાઉનમાંથી કંપનીની કલરની ડોલની ચોરી એશીયન પેઇન્ટ.ઇન્ડીગો.બીરલા ઓપસ જેવી વિવિધ કંપનીની ૧૧૯ ડોલ જેની કિંમત ૪.૮૩.૩૫૦ રૂ.ની ચોરી થઇ હોવાની સામે આવી રહ્યું છે