મજુરા: પીપલોદ ખાતે SVNITકોલેજમાં વિદ્યાર્થી આપઘાત મામલે,હોસ્ટેલના ચીફ વોર્ડન દ્વારા રાજીનામુ મૂક્યું,આવતીકાલે રજીસ્ટારસ્વીકારશે
Majura, Surat | Dec 1, 2025 SVNIT માં આવેલ ભાભા ભવન હોસ્ટેલમાં વિદ્યાર્થી દ્વારા આપઘાત મામલ,વિધાર્થી દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો,ભાભા ભવન હોસ્ટેલના ચીફ વોર્ડન અમિત સોલંકી દ્વારા રાજીનામુ મૂક્યું,આવતીકાલે સવારે રજીસ્ટાર રાજીનામુ સ્વીકારશે,અને રાજીનામાંની કોપી પણ વિદ્યાર્થીઓને આપવામાં આવશે : એસીપી,નવા ચીફ વોર્ડનની નિયુક્તિ કરશે એ પણ કોપી વિદ્યાર્થીઓને આપવામાં આવશે : એસીપી પોલીસ અધિકારીનું નિવેદન