🔱 સુરતમાં તપ્તેશ્વર મહાદેવના ભવ્ય રુદ્ર રૂપ શૃંગાર અને ભસ્મ આરતીના અલૌકિક દર્શન!
મહાદેવના દિવ્ય રુદ્ર સ્વરૂપના શૃંગાર સાથે ભસ્મ આરતીનો પાવન લ્હાવો… 🕉️✨
હર હર મહાદેવ! 🚩🔱
📍 તપ્તેશ્વર મહાદેવ મંદિર, કોઝવે બ્રિજ પાસે, સુરત
#TapteshwarMahadev #Mahadev #BhasmaAarti #RudraRoop #HarHarMahadev JaiShreeMahakal ShivBhakt
Udhna, Surat | Sep 15, 2026