Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
आग
Up
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
Nsui
उत्तरप्रदेश
Pmmodi
पटना
usr87854540
સુરત એસઓજીની ટીમે રાંદેર વિસ્તારમાં ડ્રગ્સની હેરાફેરી કરતા યુવાનને ઝડપી પાડ્યો સુરત એસઓજીની ટીમે બાતમીના આધારે રાંદેર વિસ્તારમાં ડ્રગ્સની હેરાફેરી કરતા યુવાનને ઝડપી પાડી તેની પાસેથી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.. . . . . . . . . #sog #rander #drugs #crime #police #surat #ssknews
Udhna, Surat
| Sep 15, 2026
#sog
#rander
#drugs
#crime
#police
#surat
#ssknews
MORE NEWS
🔱 સુરતમાં તપ્તેશ્વર મહાદેવના ભવ્ય રુદ્ર રૂપ શૃંગાર અને ભસ્મ આરતીના અલૌકિક દર્શન! મહાદેવના દિવ્ય રુદ્ર સ્વરૂપના શૃંગાર સાથે ભસ્મ આરતીનો પાવન લ્હાવો… 🕉️✨ હર હર મહાદેવ! 🚩🔱 📍 તપ્તેશ્વર મહાદેવ મંદિર, કોઝવે બ્રિજ પાસે, સુરત #TapteshwarMahadev #Mahadev #BhasmaAarti #RudraRoop #HarHarMahadev JaiShreeMahakal ShivBhakt
Udhna, Surat | Sep 15, 2026
કામરેજના નવાગામ GIDCમાં નકલી તેલનું શંકાસ્પદ કારખાનું ઝડપાયું! ગાંધીનગર CID ક્રાઈમે કાર્યવાહી કરી નકલી તેલ બનાવતા શંકાસ્પદ કારખાનાનો પર્દાફાશ કર્યો. સન પ્લસ, સૌરાષ્ટ્ર સિંગતેલ અને પલ સિંગતેલ સહિતના બ્રાન્ડના સ્ટીકર લગાવી તેલ પેક કરવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે. તૈયાર તેલ, ઉત્પાદન માટેની સાધનસામગ્રી સહિત ₹20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. સમગ્ર મામલે વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરાઈ છે. #FakeOil #FakeProduct #CIDCrime #GandhinagarCIDCrime #Kamrej Surat
Udhna, Surat | Sep 15, 2026
Su laage che mummy Jaspreet mate haa padse? . . . . . . . . . . #vishakhahahahaha #trending #ganpatibappamorya #gapanti2026 #comedy [Surat, Ganpati, Ganpati Pandal, Mom, Comedy reels, relatable, Gujarat, Gujarati, Comic, Funny]
Udhna, Surat | Sep 15, 2026
સુરતમાં જૂના ગામડાની યાદ અપાવતી અનોખી ગણપતિ થીમ આકર્ષણનું કેન્દ્ર બની છે. અહીં માટીના રસ્તા, જૂના જમાનાનાં ઘર, ગાડું, ખેતર અને કૂવા સાથે ગામડાની સંસ્કૃતિની સુંદર ઝલક જોવા મળી રહી છે. આખા ગામની વચ્ચે ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે, જેને જોઈને એક ક્ષણ માટે સમય પાછળ ફરી ગયો હોય તેવી અનુભૂતિ થાય છે. સુરતવાસીઓ માટે પરિવાર સાથે મુલાકાત લેવા જેવી આ અનોખી થીમ જહાંગીરપુરા નજીક સરોલી ગામમાં સાઈબાબા મંદિર પાસે Happy Club દ્વારા તૈયાર કરવામાં આવી છે. 📍 જહાંગીરપુરા નજીક, સરોલી ગામ, સાઈબાબા મંદિર પાસે
Udhna, Surat | Sep 15, 2026
SURAT — PUT THIS LOCATION ON YOUR MAP. 📍🚨 Because this is where Yashvi Navratri 3.0 is about to light up the nights. 🔥 YASHVI NAVRATRI 3.0 — SEE YOU HERE. ⚡️ Yashvi AC Dome Beside C.B. Patel Cricket Stadium Vesu Canal Road, Abhva, Surat. #navratri #biggestnavratri #yashvinavratri #garba #surat
Udhna, Surat | Sep 15, 2026
સુરતના ઊન પાટિયા ભીંડી બજારમાં અબુ હનીફા મસ્જિદ નજીક અજજુ નામના યુવક પર અજાણ્યા શખ્સે ચાકૂથી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી હુમલાનું કારણ અને આરોપીની ઓળખ અંગે તપાસ શરૂ કરી છે.
Udhna, Surat | Sep 15, 2026
સુરતના રાંદેર વિસ્તારમાં SOG પોલીસે કાર્યવાહી કરી 22 વર્ષીય ઈસમને 52.360 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ.1.57 લાખના ડ્રગ્સ સહિત કુલ રૂ.2.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં શોર્ટકટમાં પૈસા કમાવાની લાલચે ડ્રગ્સના વેચાણમાં સંડોવાયો હોવાની માહિતી સામે આવી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Udhna, Surat | Sep 15, 2026
નવસારીના ગોલવાડ પોલીસ ચોકી સામે આવેલી ગિફ્ટ શોપમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી. દુકાનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા લોકોમાં ચકચાર ફેલાઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી.
Udhna, Surat | Sep 15, 2026