કામરેજના નવાગામ GIDCમાં નકલી તેલનું શંકાસ્પદ કારખાનું ઝડપાયું!
ગાંધીનગર CID ક્રાઈમે કાર્યવાહી કરી નકલી તેલ બનાવતા શંકાસ્પદ કારખાનાનો પર્દાફાશ કર્યો. સન પ્લસ, સૌરાષ્ટ્ર સિંગતેલ અને પલ સિંગતેલ સહિતના બ્રાન્ડના સ્ટીકર લગાવી તેલ પેક કરવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે.
તૈયાર તેલ, ઉત્પાદન માટેની સાધનસામગ્રી સહિત ₹20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. સમગ્ર મામલે વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરાઈ છે.
#FakeOil #FakeProduct #CIDCrime #GandhinagarCIDCrime #Kamrej Surat
Udhna, Surat | Sep 15, 2026