સિહોર: વરલ સરકડીયા ગામના ખેડૂતો ના ખેતરમાં વીજપોલનું ફાઉન્ડેશન નું કામ બંધ કરાવતા કોંગ્રેસ આગેવાન
સગાપરા સબસ્ટેશન થી દિહોર સબસ્ટેશન જઈ રહેલી ૬૬ કે.વી. લાઈન ના કામમાં Getco દ્વારા કોઈ prior notice શિહોર તાલુકા ના સરકડીયા વરલ ગામ માં ખેડૂતોના ખેતરમાં વીજપોલ માટે ફાઉન્ડેશન નું કામ કરી દીધું જે બાબતે ખેડૂતો ની ફરિયાદ મળતા આજે અશોકભાઈ મામસી ને યુવા ખેડૂત નેતા શક્તિ શિહ ગોહિલ સાથે મળી ને સ્થળ પર જઈ કામ બંધ કરાવેલ અને સંબંધિત અધિકારી ને નોટિસ અને જનસુનાવણી માટે ના કાયદા વિશે પૂછેલ પણ કાયદા ન જાણતા હોય તેવું લાગતા કામ બંધ કરાવેલ