લખપત: કચ્છના દરિયાકાંઠે BSFનો સપાટો: કોટેશ્વર પાસેથી શંકાસ્પદ પાકિસ્તાની બોટ ઝડપાઈ
Lakhpat, Kutch | Oct 18, 2026 કચ્છના દરિયાકાંઠે સુરક્ષા દળોએ સતર્કતા દાખવીને પાકિસ્તાન તરફથી થતી શંકાસ્પદ ગતિવિધિને નિષ્ફળ બનાવી છે. કોટેશ્વર નજીક દરિયાઈ ક્રીક વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન BSFની ટીમને એક શંકાસ્પદ પાકિસ્તાની બોટ મળી આવી હતી.