જન્માષ્ટમી દરમિયાન દ્વારકાધીશના દર્શને જતા ભક્તો માટે સારા સમાચાર
પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીનગર કેપિટલથી દ્વારકા વચ્ચે 3, 4 અને 5 સપ્ટેમ્બર 2026ના રોજ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. ગાંધીનગરથી ટ્રેન રાત્રે 8 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 5:50 વાગ્યે દ્વારકા પહોંચશે. પરત ફરતી ટ્રેન દ્વારકાથી સવારે 6:50 વાગ્યે ઉપડી સાંજે 5 વાગ્યે ગાંધીનગર પહોંચશે. ટ્રેનમાં અનરિઝર્વ્ડ કોચ રહેશે.
(Janmashtami, Dwarka, Dwarkadhish Temple, Special Train, Gandhinagar Capital, Western Railway, Gujarat, Devotees, Temple Visit, Railway Update, Indian Railways, Train Schedule)
#Janmashtami #Dwarka #SpecialTrain #Gujarat #IndianRailways