Public App Logo
Profile Picture

Gujarat Virasat

@gujarat.virasat
178Followers
0Following
ગુજરાતની સૌથી લાંબી રેલવે ટનલ 

અંબાજી-આબુરોડ રેલવે પ્રોજેક્ટ અંતર્ગત બની રહેલી 2.27 કિમી લાંબી ટનલ હવે ગુજરાતના વિકાસને નવી ગતિ આપશે. 2028માં ટ્રેન દોડવાની આશા સાથે આ પ્રોજેક્ટ અરવલ્લીના પહાડો ચીરીને અંબાજીને વધુ નજીક લાવશે.

(Amdavad, Ambaji, Railway, Tunnel)

<nis:link nis:type=tag nis:id=amdavad nis:value=Amdavad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ambaji nis:value=Ambaji nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=railway nis:value=Railway nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=tunnel nis:value=Tunnel nis:enabled=true nis:link/>
Do you know which government ID card is used for what? 🤔

Aadhaar, PAN, Voter ID, Ayushman Card, ABHA, Ration Card, Kisan Credit Card, e-Shram Card, Driving Licence, RC Card and more — each serves a different purpose. From banking and taxation to healthcare, voting, subsidies and government schemes, these documents are an essential part of everyday life.

Know your cards. Use them wisely. ✅

<nis:link nis:type=tag nis:id=idcards nis:value=IDCards nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=aadhaarcard nis:value=Aadhaarcard nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=pancard nis:value=PANCard nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ayushmancard nis:value=Ayushmancard nis:enabled=true nis:link/>
✨ નીમ કરોલી બાબાના આશીર્વાદ મેળવવા હવે નૈનિતાલ જવાની જરૂર નથી! ✨

અમદાવાદ નજીક રણછોડા (Rancharda) ખાતે આવેલું આ દિવ્ય મંદિર તમને કૈંચી ધામ જેવી શાંતિ અને આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ કરાવશે. 🙏🕉️

હનુમાનજીના અવતાર માનાતા નીમ કરોલી બાબાના ચમત્કારો અને ઉપદેશોથી વિશ્વભરના લાખો લોકો પ્રેરાયા છે. ✨

જો તમે મનની શાંતિ, આધ્યાત્મિક અનુભૂતિ કે રોજિંદા જીવનની દોડધામમાંથી થોડો વિરામ શોધી રહ્યા હોવ, તો આ સ્થાન તમારી મુલાકાતની રાહ જોઈ રહ્યું છે. ❤️

📍 આ પોસ્ટ સેવ કરો અને તમારા પ્રિયજનો સાથે શેર કરો, જેથી તેઓ પણ બાબાના આશીર્વાદનો લાભ લઈ શકે.

જય નીમ કરોલી બાબા! 🙏🚩

<nis:link nis:type=tag nis:id=neemkarolibaba nis:value=NeemKaroliBaba nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ranchardatemple nis:value=RanchardaTemple nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabadspiritual nis:value=AhmedabadSpiritual nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=kainchidhamvibes nis:value=KainchiDhamVibes nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=amdavaddiary nis:value=AmdavadDiary nis:enabled=true nis:link/> 

Explore Ahmedabad, Hanuman Bhakti, Spiritual Journey, Steve Jobs Inspiration, Ahmedabad Tourism
🏆 ગાંધીનગરે રચ્યો ઇતિહાસ: દેશના પ્રથમ સ્વદેશી ડિસ્ટ્રોયર વૉરશિપ (યુદ્ધજહાજ) થીમ આધારિત ટ્રાફિક આઇલેન્ડનું ભવ્ય લોકાર્પણ! 🏆

ભારતની વધતી જતી નૌકાદળ શક્તિ અને ટેક્નોલોજીકલ પ્રગતિના પ્રતીક સમાન આ અદભુત પ્રોજેક્ટનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે.

⚓ આ અનન્ય લેન્ડમાર્કની ખાસિયતો:
આત્મનિર્ભર ભારતનું પ્રતીક: સંપૂર્ણપણે ભારતમાં જ બનેલી નૌકાદળની સંરક્ષણ ક્ષમતાઓની થીમ પર આ ટ્રાફિક આઇલેન્ડ તૈયાર કરાયો છે.

ભારતીય નૌકાદળને સલામી: દેશની દરિયાઈ સરહદોનું રક્ષણ કરતા અને સંરક્ષણ ક્ષેત્રે ભારતની સ્વનિર્ભરતાને વેગ આપતા જાંબાઝ સૈનિકો અને વૈજ્ઞાનિકોને આ એક અનોખી શ્રદ્ધાંજલિ છે.

ગાંધીનગરનું નવું આકર્ષણ: પાટનગરના વિકાસ કાર્યોમાં વધુ એક ઐતિહાસિક અને પ્રેરણાદાયી સ્મારકનો ઉમેરો થયો છે.
દેશના સંરક્ષણ ક્ષેત્રની આ ભવ્ય સિદ્ધિ પર દરેક ગુજરાતી અને ભારતીયને ગર્વ થાય એવો આ નજારો છે! 🇮🇳✨

<nis:link nis:type=tag nis:id=gandhinagardevelopment nis:value=GandhinagarDevelopment nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bhupen nis:value=Bhupen nis:enabled=true nis:link/>
An orchestra of 42 musicians.
A voice that touches the soul.
A night you’ll never forget.

Experience *Raag Mehta Live* with a spectacular *42-Piece Live Band & Grand Symphony Orchestra* at *The Rooted Raag*.

A soulful journey through devotion, heritage, and timeless melodies—crafted to bring families and loved ones together.

🎻 42-Piece Live Band & Grand Symphony Orchestra
🎙️ Live by Raag Mehta
🎟️ Book Your Seats Now:

Showmates: -https://showmates.in/events/the-rooted-raag/75A0D0F,  BookMyShow: https://in.bookmyshow.com/events/the-rooted-raag/ET00502269
District: https://www.district.in/events/the-rooted-raag-jun20-2026-buy-tickets
Because some experiences are meant to be lived, not just watched.

<nis:link nis:type=tag nis:id=therootedraag nis:value=TheRootedRaag nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=raagmehta nis:value=RaagMehta nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=liveconcert nis:value=LiveConcert nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=symphonyorchestra nis:value=SymphonyOrchestra nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=42pieceband nis:value=42PieceBand nis:enabled=true nis:link/>
કૂવામાંથી પ્રગટેલી આસ્થાનું ધામ

અમદાવાદના માણેક ચોક નજીક આવેલી લાખા પટેલની પોળમાં આવેલું પુરુષોત્તમ ભગવાનનું મંદિર આશરે 600 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. લોકમાન્યતા મુજબ, એક વણિક શેઠને સ્વપ્નમાં મળેલી સૂચના બાદ કૂવામાં ખોદકામ કરતાં અહીંથી પુરુષોત્તમ રાયજીની સ્વયંભૂ મૂર્તિ પ્રગટ થઈ હતી. ગુજરાતના દુર્લભ મંદિરોમાં સ્થાન ધરાવતું આ પવિત્ર ધામ ખાસ કરીને અધિક માસ દરમિયાન હજારો ભક્તોને આકર્ષે છે, જે અહીં સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ મેળવવા આવે છે. 

(Amdavad, Temple, 600, Spirituality)

<nis:link nis:type=tag nis:id=amdavad nis:value=Amdavad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=temple nis:value=Temple nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=600 nis:value=600 nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=spirituality nis:value=Spirituality nis:enabled=true nis:link/>
AI-171 દુર્ઘટનાના પીડિત પરિવારોના ભાવુક દ્રશ્યો

<nis:link nis:type=tag nis:id=plancrash nis:value=plancrash nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=amdavad nis:value=amdavad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=news nis:value=news nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=currentaffairs nis:value=currentaffairs nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratvirasat nis:value=gujaratvirasat nis:enabled=true nis:link/>
એક વર્ષ વીતી ગયું, પણ જવાબો આજે પણ ગાયબ છે... 💔

AI-171 વિમાન દુર્ઘટનાને આજે આખું એક વર્ષ પૂર્ણ થયું છે. એ કાળઝાળ દિવસ, જેણે પળવારમાં ૨૬૦ માસૂમ જીવો છીનવી લીધા અને અસંખ્ય પરિવારોને કાયમ માટે વિખેરી નાખ્યા. સમય વહી રહ્યો છે અને સરકારી તપાસો હજુ પણ ચાલુ છે, પરંતુ પીડિત પરિવારો આજે પણ માત્ર એક જ વસ્તુ શોધી રહ્યા છે: ‘સત્ય’.

તે દિવસે બરાબર શું થયું હતું? અકસ્માત પાછળનું અસલી કારણ શું હતું? શું આ ભયાનક દુર્ઘટનાને રોકી શકાઈ હોત?

પોતાના વહાલસોયા સ્વજનોને ગુમાવનારા પરિવારો માટે આર્થિક વળતર ક્યારેય કોઈના પુત્ર, પુત્રી, જીવનસાથી કે માતા-પિતાની જગ્યા ન લઈ શકે. તેમની માંગ આજે પણ એ જ છે—સંપૂર્ણ પારદર્શિતા, સ્પષ્ટ જવાબો અને જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી. એક વર્ષ પછી પણ, ન્યાય અને આશ્વાસન મેળવવાની આ આકરી રાહ હજુ ચાલુ જ છે. 🙏

(Amdavad, AI171, PlaneCrash, Truth, OneYearLater)

<nis:link nis:type=tag nis:id=amdavad nis:value=Amdavad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ai171 nis:value=AI171 nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=planecrash nis:value=PlaneCrash nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=truth nis:value=Truth nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=oneyearlater nis:value=OneYearLater nis:enabled=true nis:link/>
🎓 Your management journey starts here. 🚀

✨ India’s first Bilingual BBA Program
📚 Hindi + English mein learning
💻 100% Online & Flexible
👨‍🏫 Learn from IIM Udaipur Faculty
🎯 Internship, Scholarships & Career Support

No entrance exam.

Apply now and unlock endless possibilities!

📞+91 8852018822 | +91 8854018822
🌐 bba.iimu.ac.in
	
<nis:link nis:type=tag nis:id=iimudaipur nis:value=IIMUdaipur nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bba nis:value=BBA nis:enabled=true nis:link/>
Give life a second chance with Second Innings. ❤️

Amdavad, get ready for a curated social meetup designed for mature, like-minded people looking for meaningful conversations, genuine companionship, and respectful connections.

📍 Bel Avenir, Amdavad
📅 14th June
⏰ 7 PM to 10 PM
🎟 Entry: ₹199 only
🍽 Food included

This is not a typical dating event — it’s a chance to meet, connect, and begin a beautiful new chapter.

Seats are limited. Register today!

📞8866762005

(Amdavad, SecondInnings, GiveLifeASecondChance, NewBeginnings, BelAvenir)

<nis:link nis:type=tag nis:id=amdavad nis:value=Amdavad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=secondinnings nis:value=SecondInnings nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=givelifeasecondchance nis:value=GiveLifeASecondChance nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=newbeginnings nis:value=NewBeginnings nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=belavenir nis:value=BelAvenir nis:enabled=true nis:link/>
The Surat Municipal Corporation is planning to hand over the management of the ₹244 crore project to a private agency to improve safety, cleanliness, and traffic flow. 

Expect new amenities like yoga zones and cafes, along with a proposed entry fee.

(Surat, Gujarat, Dumas Beach, development, management, current affairs, news)

<nis:link nis:type=tag nis:id=surat nis:value=surat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujarat nis:value=gujarat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dumasbeach nis:value=dumasbeach nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=currentaffairs nis:value=currentaffairs nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=news nis:value=news nis:enabled=true nis:link/>
POV: You switched to V! and stopped worrying about who gets priority. Because a good network doesn’t pick favorites. It connects everyone.

<nis:link nis:type=tag nis:id=unlimiteddata nis:value=unlimiteddata nis:enabled=true nis:link/> 
<nis:link nis:type=tag nis:id=nopriority nis:value=nopriority nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=everyusermatter nis:value=everyusermatter nis:enabled=true nis:link/>
અમદાવાદના દાંડી પુલ નજીક એક કાર અચાનક કેનાલમાં ખાબકી જતાં સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ હતી. 
ઘટનાની જાણ થતાં જ લોકો મદદ માટે દોડી આવ્યા હતા, જ્યારે બચાવ ટીમે પણ તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી મુજબ કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલી રહી છે .

(Amdavad, Car, Accident, News, Current Affair)

<nis:link nis:type=tag nis:id=amdavad nis:value=Amdavad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=car nis:value=Car nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=accident nis:value=Accident nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=news nis:value=News nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=current nis:value=Current nis:enabled=true nis:link/> Affair
Ahmedabad, get ready to witness the magic of @maithilithakur ✨❤️ 
This 6th June, “Music for Mandir” — India’s Biggest Bhakti Jamming Concert, in association with Vrindavan Chandrodaya Mandir, is coming to your city 🌸
Experience an unforgettable evening filled with Krishna bhajans, kirtan, devotion and divine energy. ✨
🎟️ Tickets are live now on District, BookMyShow & the official VCM website.
Venue: Jaltarang, praveg, Adalaj theme park
Timings: 7:30 PM onwards
Don’t wait till it’s sold out.
Book your tickets now and be part of this magical Bhakti experience ❤️
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને પોણા ત્રણ વર્ષ બાદ જેલમાંથી મુક્તિ મળી છે. 

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયમિત જામીન મંજૂર કર્યા બાદ આજે તે અમદાવાદ સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યો. તથ્ય પટેલના પિતા પ્રગ્નેશ પટેલ ફોર્ચ્યુનર કારમાં તેને લેવા પહોંચ્યા હતા.

જામીનની શરતો મુજબ તથ્ય પટેલ દેશ છોડી શકશે નહીં, તેનો પાસપોર્ટ કોર્ટમાં જમા રહેશે અને તે કોઈપણ પ્રકારની સમાન પ્રવૃત્તિમાં સંડોવાઈ શકશે નહીં. નોંધનીય છે કે તેનું ડ્રાઇવિંગ લાયસન્સ પહેલેથી જ આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

<nis:link nis:type=tag nis:id=tathyapatel nis:value=TathyaPatel nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=iskconbridgecase nis:value=IskconBridgeCase nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabadnews nis:value=AhmedabadNews nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=bailupdate nis:value=BailUpdate nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=sabarmatijail nis:value=SabarmatiJail nis:enabled=true nis:link/>
અમદાવાદના ઇન્કમ ટેક્સ બ્રિજ નીચે બોટમાં આગ

<nis:link nis:type=tag nis:id=news nis:value=news nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=caughtfire nis:value=caughtfire nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujarat nis:value=gujarat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=currentaffair nis:value=currentaffair nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujaratvirasat nis:value=gujaratvirasat nis:enabled=true nis:link/>
વડોદરામાં નાગરિકોની સુરક્ષા માટે જન રક્ષક સ્માર્ટ પોલની નવી પહેલ શરૂ કરવામાં આવી છે, જેમાં પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ માટે અલગ-અલગ ઇમરજન્સી બટન, ફાયર એક્સટિંગ્વિશર અને 24 કલાક CCTV સર્વેલન્સ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. 

આપત્તિ કે મુશ્કેલીના સમયે માત્ર એક બટન દબાવતા જ સંબંધિત વિભાગને જાણ પહોંચી શકે છે. નાગરિકોની સુરક્ષાને વધુ મજબૂત બનાવતી આવી સ્માર્ટ વ્યવસ્થા વસ્થા હવે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં પણ લાગુ થવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. 

હવે જોવાનું એ રહેશે કે અમદાવાદ અને રાજ્યના અન્ય શહેરોમાં આવા જન રક્ષક સ્માર્ટ પોલ ક્યારે સ્થાપિત કરવામાં આવશે.

(SmartPole, Vadodara, amdavad, Gujarat)

<nis:link nis:type=tag nis:id=smartpole nis:value=SmartPole nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=vadodara nis:value=Vadodara nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=amdavad nis:value=amdavad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujarat nis:value=Gujarat nis:enabled=true nis:link/>
The corridor between SG Highway and Reliance Circle is evolving, and all roads now lead to Sargasan.

With GIFT City’s s...
Did you know there is a temple where the ocean itself performs Abhishekam for Lord Shiva? 🌊🕉️

Hidden along the coast of...
નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં ગૂંજ્યો હર હર મહાદેવ! ૧ લાખથી વધુ લોકોની વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સર્જાયો આ દિવ્ય ડ્રોન ...
મિસ્ટર 360નું અમદાવાદમાં ભવ્ય સ્વાગત ✨ 🏏

<nis:link nis:type=tag nis:id=abdevilliers nis:value=abdevilliers nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ipl2026 nis:value=ipl2026 nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=cricketlover nis:value=cricketlover nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ahmedabad nis:value=ahmedabad nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=narendramodistadium nis:value=narendramodistadium nis:enabled=true nis:link/>
GT vs RCB 🥳

<nis:link nis:type=tag nis:id=gt nis:value=gt nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=rcb nis:value=rcb nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ipl nis:value=ipl nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=final nis:value=final nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujarat nis:value=gujarat nis:enabled=true nis:link/>
ફાઇનલનો જોરદાર ક્રેઝ, સ્ટેડિયમ બહાર ચાહકોની ભારે ભીડ 

<nis:link nis:type=tag nis:id=rcb nis:value=rcb nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gt nis:value=gt nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=final nis:value=final nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gujarat nis:value=gujarat nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ipl nis:value=ipl nis:enabled=true nis:link/>
IPL ફાઇનલ પહેલા માહોલ ગરમાયો: અમદાવાદ એરપોર્ટ પર ગુજરાત ટાઇટન્સ ટીમનું ભવ્ય સ્વાગત.

<nis:link nis:type=tag nis:id=gujarattitans nis:value=gujarattitans nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ipl2026 nis:value=ipl2026 nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=cricketlov... nis:value=cricketlov... nis:enabled=true nis:link/>
નમો સ્ટેડિયમ બહાર જામ્યો માહોલ! ઘર આંગણે GT કે પછી RCB?

<nis:link nis:type=tag nis:id=ipl2026 nis:value=IPL2026 nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=cricketfans nis:value=CricketFans nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=finals nis:value=Finals nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=rcb nis:value=RCB nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=gt nis:value=GT nis:enabled=true nis:link/> 

(IPL, cricket, finals,...