વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને તમિલ સંત તિરુવલ્લુવર દ્વારા રચિત મહાન તમિલ સાહિત્યકૃતિ 'તિરુક્કુરલ'નો રશિયન અનુવાદ ભેટમાં આપ્યો છે. વડાપ્રધાન મોદીએ આ પુસ્તક વિશે વિગતો જણાવી હતી. આ કૃતિ બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. ઉલ્લેખનીય છે કે, બ્રિક્સ (BRICS) સમિટની ઔપચારિક શરૂઆત પહેલાં નવી દિલ્હીના 'ભારત મંડપમ' ખાતે વડાપ્રધાન મોદી અને રશિયન પ્રમુખ પુતિન વચ્ચે બેઠક થઈ હતી.
સોર્સ DD News
#HumDekhengeNews #NarendraModi #VladimirPutin #Tirukkural #IndiaRussia #BRICSSummit