Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

સિહોર: એલસીબી દ્વારા રૂપિયા 3,68,680 ના ઇંગ્લિશ દારૂના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો

Sihor, Bhavnagar | May 17, 2026
ભાવનગર એલસીબી દ્વારા માહિતીના આધારે શિહોરના સોનગઢ જાતા રોડ પર રેલવે ફાટક પાસે બાદમીના આધારે એક ફોરવીલ આવી રહી હોય જેને ચેક કરતા તેની અંદરથી ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવેલ ઉપરાંત મોબાઇલ સહિત કિંમત ₹3,68,60080 ના મુદ્દા માલ સાથે સમીર સલીમ નામના વ્યક્તિને ઝડપી પાડી સિહોર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવતા હાલની તપાસ સિહોર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે