Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
स्कूल
Haryana
शादी
Crimenews
Agra
Bhind
Breaking

વલ્લભીપુર: વલભીપુર તાલુકા પંચાયત કચેરીમાં લોલમલોલ, અરજદારોને ધરમના ધક્કા

ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકા પંચાયત કચેરીના વહીવટના ધજાગરા ઉડાવતો કિસ્સો સામે આવ્યો છે કચેરીમાં ચાલતી લાપરવાઈ અને અધિકારીઓની મનસ્વી કામગીરી અને ફરજ સમયે મોબાઈલમાં ગેમ રમતા હોવાનું અરજદારો દ્વારા જણાવવામાં આવ્યું હતું. જ્યારે આ બાબતે તપાસ કરવામાં આવી તો તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અધિકારીઓ કોઈપણ પ્રકારનો રજા રિપોર્ટ મૂક્યા વગર જ ઓફિસમાં ગેરહાજર હતા તેવું જાણવા મળ્યું હતું