સિહોર: નિલેશ ન નું રી કન્ટ્રકશન. સોનગઢ પોલીસ દ્વારા પોલીસ જવાન અને જીઆર ડી ઉપર ના હુમલામાં
શિહોરના સોનગઢ ખાતે થોડા દિવસ અગાઉ અમરગઢ ખાતે થોડા દિવસ પહેલા સોનગઢ પોલીસના હેડ કોન્સ્ટેબલ અને જીઆરડી ના જવાનું ઉપર રાત્રિના સમયે પેટ્રોલિંગ દરમિયાન બે લોકોને ટપારતા હુમલો કરવામાં આવેલો જેનો એ આરોપી પકડાઈ ગયેલ ત્યારે અન્ય એક આરોપી પકડવાનો બાકી હોય ત્યારે તેને પકડી આજે સોનગઢ પોલીસ દ્વારા અમરગઢ ખાતે કન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું