Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Cricket
तेजस्वी_यादव
शादी
Crimenews
Kolkata
Aap

ખંભાત: ખંભાત સહીત જિલ્લાના 44 બુથ લેવલ ઓફિસરોની SIR કામગીરીને કલેકટરે સન્માનપત્ર અર્પી બિરદાવી.

Khambhat, Anand | Nov 27, 2025
ખંભાત સહીત જિલ્લાની તમામ વિધાનસભાના કુલ-૪૪ બુથ લેવલ ઓફિસરોને કલેકટર પ્રવિણભાઈ ચૌધરીએ સન્માનપત્રથી અભિવાદિત કરવામાં આવ્યા હતા અને તેઓની કામગીરીને બિરદાવી હતી.મળતી અખબારીયાદી મુજબ, ખંભાતના 15, બોરસદના 4, આંકલાવના 4, ઉમરેઠના 6, આણંદના 4, પેટલાદના 5, સોજીત્રાના 6 બુથ લેવલ ઓફિસરોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.