શહેરા: શહેરાના દલવાડામાં યુવતી સાથે વાત કરવાની અદાવતમાં ૨૦ વર્ષીય યુવકની હત્યા
શહેરાના દલવાડા ગામમાં ૨૦ વર્ષીય યુવકનું અપહરણ કરી ૭ શખ્સોએ હત્યા કરી. યુવતી સાથે વાત કરવાની અદાવતમાં આ ઘટના બની. પોલીસે અંદરસિંહ પટેલ સહિત ૭ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.