ધંધુકા: જળઝીલણી અગિયારસની ભવ્ય શોભાયાત્રા યોજાઈ, ધારાસભ્ય કાળુભાઈ ડાભી જોડાયા
*ધંધુકામાં જળઝીલણી અગિયારસની ભવ્ય શોભાયાત્રા યોજાઈ, ધારાસભ્ય કાળુભાઈ ડાભી જોડાયા* અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં જળઝીલણી અગિયારસ નિમિત્તે રામટેકરી મંદિરથી ભગવાન શ્રી ઠાકોરજીની પરંપરાગત ભવ્ય પાલખી શોભાયાત્રા યોજાઈ હતી. શોભાયાત્રામાં ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી પણ જોડાયા હતા અને ભગવાન શ્રી ઠાકોરજીના દર્શન કરી ધાર્મિક પ્રસંગમાં સહભાગી બન્યા હતા. શોભાયાત્રામાં ધંધુકા પોલીસના પીઆઈ તથા પોલીસ સ્ટાફ પણ સાથે જોડાયા હતા. પોલીસ દ્વારા શોભાયાત્રા દરમિ