ધંધુકા: ખડોળ રોડ પાસે રહેતા ડફેર સમાજની લાઈટ અને પાણીની વ્યવસ્થા માટે રજુઆત. #ધંધુકા #dhandhuka #dafersamaj #માંગ
*ડફેર સમાજની લાઈટ અને પાણીની વ્યવસ્થા માટે રજુઆત* અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના સર મુબારક પાસે રહેતા ડફેર સમાજના લોકોને ત્યાંથી સરકારી જમીને ખાલી કરાવ્યા બાદ ખરડ રોડ માયાતળાવ રહે ડફેર સમાજની ન્યાયની પુકાર. ડફેર સમાજ દ્વારા પ્રાંત અધિકારી ધંધુકાને રજુઆત કરવામાં આવી ક અમે જ્યાં રહીએ છીએ ત્યાં થોડી લાઈટ પાણીની વ્યવસ્થા કરવામાં આવે જેથી તેમને પડી રહેલી અગવડતા દુર કરી શકાય. લાઈટ ના હોવાના કારણે રાત્રે ઝેરી જનાવરની બીક સતાવે રહે.