Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarakhand
Crimenews
Aap
Education
China
Bareilly
���्रशासन
Agra

ધંધુકા: *ધંધુકાના બાલાહનુમાન પાસે નાહવા પડેલા યુવકમાંથી એક ડૂબેલા યુવકની લાશ મળી આવી.#ધંધુકા #dhnadhuka #lash #લાશ #ડુબાકી

Dhandhuka, Ahmedabad | Feb 17, 2026
*ધંધુકાના બાલાહનુમાન પાસે નાહવા પડેલા યુવકમાંથી એક ડૂબેલા યુવકની લાશ મળી આવી.* રાયણુવાળા મેલડી માતા જવાના રસ્તે આવેલ બાલા હનુમાન ખાતે ગઈ કાલે બે વિધાર્થીઓ સ્કૂલ પતાવ્યા બાદ નહવા ગયા હતા. જેમાં બંને યુવકો ડુબાવા લાગ્યા તેમાં એક વિધાર્થી ભાવેશ નાયક બચીને બહાર નીકળવામાં સફળ થયો હતો જયારે બીજો વિદ્યાર્થી સુજલ પરમાર ગરકાવ થઇ ગયો હતો. જેની ગઈ કાલથી ધંધુકા પોલીસ તથા ફાયર બ્રિગેડની ટિમ શોધ ખોળ કરી હતી પરંતુ વિધાર્થી મળ્યો નતો.