Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

ધંધુકા: ધંધુકા TDOને બઢતી મળતા ભવ્ય સન્માન કાર્યક્રમ

Dhandhuka, Ahmedabad | Feb 20, 2026
*ધંધુકા TDO ને બઢતી મળતા ભવ્ય સન્માન કાર્યક્રમ.* અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકા પંચાયત ખાતે કાર્યરત તાલુકા વિકાસ અધિકારી વિકાસ રામબચનને વર્ગ -1ના અધિકારી તરીકે બઢતી મળી. ધંધુકા તાલુકા પંચાયતના પ્રમુખ સહીત સ્ટાફે ફુલહાર કરી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયતના સદસ્યો તેમજ કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અભિનંદન પાઠવ્યા હતા.