Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

ધંધુકા: *ધંધુકાના વિવિધ મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની ઉજવણી.#ધંધુકા #dhandhuka #mahashivratri #મહાશિવરાત્રી #ઉજવણી #ujvani

Dhandhuka, Ahmedabad | Feb 15, 2026
*ધંધુકાના વિવિધ મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની ઉજવણી.* આજ રોજ રવિવાર સવારથી લઈને રાત્રે 12 વાગ્યાં સુધી અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં વિવિધ આવેલ મહાદેવના મંદિરે મહાશિવરાત્રીની પાવન પર્વની ભવ્ય ઉજવણી. સવારે મંદિરોમાં આરતી થયાં બાદ મહાદેવના જયકારો સાથે ભક્તોની ખુબ મોટી ભીડ જોવા મળી હતી. વહેલી સવારથી j મંગલ આરતી, રુદ્રાભિષેક અને વિશેષ પૂજા વિધીઓ કરાઈ.
ધંધુકા: *ધંધુકાના વિવિધ મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની ઉજવણી.#ધંધુકા #dhandhuka #mahashivratri #મહાશિવરાત્રી #ઉજવણી #ujvani - Dhandhuka News