ગારિયાધાર: ગણપતિ મહોત્સવને લઈ ગારિયાધારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું
ગણપતિ મહોત્સવને લઈ ગારિયાધારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ ગારિયાધાર: આગામી ગણપતિ મહોત્સવને ધ્યાનમાં રાખીને ગારિયાધાર શહેરમાં પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવામાં આવી છે. ગણપતિ મહોત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે DySP સહિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ ટીમે ગણપતિ સ્થાપના સ્થળો, મુખ્ય બજાર વિસ્તાર તેમજ જાહેર માર્ગો પ