Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Nsui
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Jabalpur
usr87854540
કાપડ ઠગાઈમાં કર્મચારીઓએ માલ સગેવગે કરી 15.57 કરોડથી વધુની છેતરપિંડી કરી, ઈકો સેલે 2ને ઝડપ્યા સુરતમાં કાપડના વેપારમાં કરોડો રૂપિયાનાની ઠગાઈ આચરાઈ હતી. કંપનીમાં નોકરી કરતા કર્મચારીઓએ અન્ય આરોપીઓ સાથે મળી કાપડનો માલ બારોબાર સગેવગે કરી 15.57 કરોડથી વધુની છેતરપિંડી કરી હોય આ મામલે ઈકો સેલની ટીમે બે ઠગને ઝડપી પાડ્યાં હતાં.. . . . . . . . . #kapad #thagayi #scam #fraud #ecocell #police #surat #ssknews
Udhna, Surat
| Oct 7, 2026
#kapad
#thagayi
#scam
#fraud
#ecocell
#police
#surat
#ssknews
MORE NEWS
*"તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ હેઠળ સુરત ઝોન-2 પોલીસની પ્રશંસનીય કામગીરી* સુરત શહેર પોલીસ ઝોન-2 દ્વારા "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખોવાયેલો સામાન મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો... આ પ્રસંગે DCP ઝોન-2 દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લોકોનો પોલીસ પરનો ભરોસો વધે અને ખોવાયેલી ચીજવસ્તુઓ ઝડપથી તેમના સુધી પહોંચે તે માટે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સુરત પોલીસની આ કામગીરીને નાગરિકોએ બિરદાવી હતી. *"તેરા તુજકો અર્પણ"* સુરત ઝોન-2 પોલીસનો માનવતાભર્યો અભિગમ! ખોવાયેલો સામાન મૂળ માલિકને પરત નાગરિકોના ચહેરા પર ખુશી, પોલીસ પર ભરોસો વધ્યો.. #Surat #SuratPolice #Zone2Police #TeraTujhkoArpan #SuratCityPolice
Udhna, Surat | Oct 7, 2026
ટ્રાન્સપોર્ટ ફર્મના કરોડોની ઉચાપતમાં એકાઉન્ટન્ટે પરિવારજનોના ખાતામાં નાણાં ટ્રાન્સફર કર્યા, 9 આરોપી ઝડપાયા સુરતમાં ટ્રાન્સપોર્ટ ફર્મના કરોડો રૂપિયાના નાણાંની ઉચાપત મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુન્હા નિવારણ શાખાની ટીમની તપાસમાં એકાઉન્ટન્ટે જ પરિવારજનો અને મળતીયાઓના બેંક ખાતામાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરી વિશ્વાસઘાત કર્યો હોવાનુ સામે આવતા એકાઉન્ટન્ટ સાથે 9 આરોપીઓની ધરપકડ કરી હતી.. . . . . . . . . #transportfirm #ecocell #crime #illegal #transaction #surat #ssknews
Udhna, Surat | Oct 7, 2026
સુરતમાં ખોટી ઓળખ આપી મહિલા વકીલ સાથે લગ્ન કરનાર ફરાર આરોપી રહીમ 4 મહિના બાદ રાંદેરથી ઝડપાયો સુરતમાં રહીમ નામના શખ્સે હિન્દુ હોવાની ખોટી ઓળખ આપી મહિલા વકીલ સાથે નિકટતા કેળવી હતી. આરોપીએ પોતાનું નામ રોહન જણાવી મહિલા સાથે લગ્ન કર્યા હતા અને ઉટી-ગોવા ફરવા લઈ ગયો હતો. બાદમાં આરોપીના અગાઉના લગ્નની હકીકત સામે આવતા મહિલાએ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ 4 મહિનાથી ફરાર રહેલા આરોપી રહીમને ચોકબજાર પોલીસે રાંદેર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો.. . . . . . . . . #rahim #fraud #vakeel #crime #chowkbazar #police #surat #ssknews
Udhna, Surat | Oct 7, 2026
*વાયરલ વીડિયોથી સુરત પોલીસમાં ખળભળાટ!* *વાંઝ ગામ, સચિન-પલસાણા રોડ - ઓવરબ્રિજ નીચે* ખાખીનો રોફ બતાવી વાહનચાલકો પાસેથી 'તોડપાણી' નો કથિત આક્ષેપ! વીડિયોમાં શું દેખાય છે? પોતાને કોન્સ્ટેબલ કહેતો વ્યક્તિ - વ્હાઈટ ફોગ લેમ્પ મામલે રોકે છે "₹10 હજાર દંડ થશે, ગાડી ડિટેઈન કરી દઈશ" કહી દબાણ બાદમાં ₹1 હજારમાં 'સમાધાન' અને રસીદ આપ્યા વિના જવા દીધાનો આક્ષેપ *ગંભીર સવાલો* રસીદ વગર દંડ કેમ? પૈસા તિજોરીમાં જમા થયા કે ખિસ્સામાં? વર્દીમાં દેખાતા લોકો ફરજ પર હતા કે નહીં? વીડિયો વાયરલ થતા વાહનચાલકોમાં રોષ, ઉચ્ચ અધિકારીઓ પાસે નિષ્પક્ષ તપાસની માંગ! તમે આ વીડિયો જોયો? શું કહેશો? #Surat #SuratPolice #ViralVideo #WanzGaam #SachinPalsana
Udhna, Surat | Oct 7, 2026
સુરતમાં ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને નિષ્પક્ષતાની માંગ સાથે યુવા કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ વચ્ચે કાર્યકરોએ ટાયર સળગાવી વિરોધ નોંધાવ્યો, જેના પગલે પોલીસે કેટલાક હોદ્દેદારો અને કાર્યકરોની અટકાયત કરી. યુવા કોંગ્રેસે આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપી.
Udhna, Surat | Oct 7, 2026
ATM ન તૂટ્યું તો ચોરો આખું ATM જ ઉખેડી ગયા! 500 મીટર સુધી ઘસડ્યું, કારમાં નાખીને ફરાર | CCTVમાં કેદ ઝારખંડના દેવઘરમાં ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 😱 ચોરોની એક ટોળકીએ SBIનું ATM તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ મશીન તોડી ન શકતા આખું ATM જ ઉખેડીને લઈ ગયા હોવાની માહિતી છે. મોઢા પર નકાબ પહેરેલા ચોરોએ ગેસ કટરથી ATMને અલગ કર્યું અને દોરડાની મદદથી તેને આશરે 500 મીટર સુધી ઘસડીને લઈ ગયા. ત્યારબાદ ATMને કારમાં ચઢાવીને તેઓ ફરાર થઈ ગયા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસ CCTV ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ કરી રહી છે. સાથે જ ATMમાં કેટલી રોકડ રકમ હતી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. #Jharkhand #Deoghar #ATMRobbery #hotlinenews ATMRobbery ATMChori Deoghar JharkhandNews SBI CCTVFootage CrimeNews BreakingNews ViralNews IndiaNews Deoghar ATM robbery, Jharkhand ATM robbery, SBI ATM theft, ATM chori video, ATM uprooted by thieves, Deoghar crime news, Jharkhand crime news, ATM robbery CCTV, 500 meter ATM theft, SBI ATM
Udhna, Surat | Oct 7, 2026
સુરતમાં અનોખી માટલીઓની ધૂમ! માતાજીના ચહેરા અને જરદોશી વર્કથી સજેલી માટલીઓની દેશ-વિદેશમાં ડિમાન્ડ માતાજીના ગરબા માટે સુરતમાં ખાસ પ્રકારની અનોખી માટલીઓ તૈયાર કરવામાં આવી રહી છે. માટલી ઉપર માતાજીના વિવિધ સ્વરૂપના ચહેરાઓ કંડારવામાં આવે છે અને અદ્ભુત શણગાર તથા જરદોશી વર્કથી તેને આકર્ષક બનાવવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ માટલીઓની દેશ-વિદેશમાં પણ ભારે ડિમાન્ડ હોવાનું જાણવા મળી રહ્યું છે. માતાજીના ફોટા અને જરદોશી વર્કવાળી માટલીઓ લોકોમાં ખાસ પસંદ બની રહી છે. નવરાત્રી બાદ પણ આ માટલીઓનો સુંદર ઉપયોગ કરવામાં આવે છે. ગરબાના વિસર્જન પછી આ જ માટલીઓમાંથી પક્ષીઓ માટેના માળા બનાવવામાં આવે છે. #Surat #SuratBreaking #Navratri #Garba #Matli Mataji Navratri2026 GujaratNews SuratNews GarbaMatli SuratBreaking SuratNews Navratri2026 Navratri Garba Mataji Matli GarbaMatli GujaratNews Surat Surat Navratri, Surat Garba, Surat Matli, Navratri Matli, Mataji Matli, Gujarat Navratri 2026, Surat breaking news, Surat latest news, Garba Matli demand, Mataji face Matli, Zardosi work Matli, માટલી, નવરાત્રી મ
Udhna, Surat | Oct 7, 2026
“આ કેસ પર જ ફિલ્મ બનાવી રહ્યો છું!” કોર્ટરૂમમાં રાજપાલ યાદવની કોમેડી! CJIએ કહ્યું .... #RajpalYadav #RajpalYadavViral #CJI #SupremeCourt #16Sawan કોર્ટરૂમમાં અભિનેતા રાજપાલ યાદવની રમૂજી વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. 😂 રાજપાલ યાદવે પોતાના કેસનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ₹5 કરોડના મામલાને કારણે તેમને ₹22 કરોડનું નુકસાન વેઠવું પડ્યું અને 16 વર્ષ સુધી તેમની બ્રાન્ડ ઈમેજને અસર થઈ. આ દરમિયાન CJI સૂર્ય કાંતે તેમને મજાકિયા અંદાજમાં કહ્યું કે “એક સારી ફિલ્મ બનાવો અને લોકોનું મનોરંજન કરો.” જવાબમાં રાજપાલ યાદવે કહ્યું કે તેઓ આ જ કેસ પર આધારિત ફિલ્મ બનાવી રહ્યા છે, જેનું નામ **‘16 સાવન’** રાખ્યું છે. 🤣 કોર્ટરૂમની આ હળવી-ફુલકી વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. RajpalYadav RajpalYadavViral CJI SupremeCourt 16Sawan Courtroom ViralVideo Bollywood Trending IndiaNews Rajpal Yadav, Rajpal Yadav court, Rajpal Yadav CJI, Rajpal Yadav viral video, Rajpal Yadav 16 Sawan, 16 Sawan movie, CJI Surya Kant, Supreme Court Rajp
Udhna, Surat | Oct 7, 2026