સુરતમાં અનોખી માટલીઓની ધૂમ! માતાજીના ચહેરા અને જરદોશી વર્કથી સજેલી માટલીઓની દેશ-વિદેશમાં ડિમાન્ડ
માતાજીના ગરબા માટે સુરતમાં ખાસ પ્રકારની અનોખી માટલીઓ તૈયાર કરવામાં આવી રહી છે. માટલી ઉપર માતાજીના વિવિધ સ્વરૂપના ચહેરાઓ કંડારવામાં આવે છે અને અદ્ભુત શણગાર તથા જરદોશી વર્કથી તેને આકર્ષક બનાવવામાં આવે છે.
ખાસ વાત એ છે કે આ માટલીઓની દેશ-વિદેશમાં પણ ભારે ડિમાન્ડ હોવાનું જાણવા મળી રહ્યું છે. માતાજીના ફોટા અને જરદોશી વર્કવાળી માટલીઓ લોકોમાં ખાસ પસંદ બની રહી છે.
નવરાત્રી બાદ પણ આ માટલીઓનો સુંદર ઉપયોગ કરવામાં આવે છે. ગરબાના વિસર્જન પછી આ જ માટલીઓમાંથી પક્ષીઓ માટેના માળા બનાવવામાં આવે છે.
#Surat #SuratBreaking #Navratri #Garba #Matli Mataji Navratri2026 GujaratNews SuratNews GarbaMatli
SuratBreaking SuratNews Navratri2026 Navratri Garba Mataji Matli GarbaMatli GujaratNews Surat
Surat Navratri, Surat Garba, Surat Matli, Navratri Matli, Mataji Matli, Gujarat Navratri 2026, Surat breaking news, Surat latest news, Garba Matli demand, Mataji face Matli, Zardosi work Matli, માટલી, નવરાત્રી મ
Udhna, Surat | Oct 7, 2026