ટ્રાન્સપોર્ટ ફર્મના કરોડોની ઉચાપતમાં એકાઉન્ટન્ટે પરિવારજનોના ખાતામાં નાણાં ટ્રાન્સફર કર્યા, 9 આરોપી ઝડપાયા
સુરતમાં ટ્રાન્સપોર્ટ ફર્મના કરોડો રૂપિયાના નાણાંની ઉચાપત મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુન્હા નિવારણ શાખાની ટીમની તપાસમાં એકાઉન્ટન્ટે જ પરિવારજનો અને મળતીયાઓના બેંક ખાતામાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરી વિશ્વાસઘાત કર્યો હોવાનુ સામે આવતા એકાઉન્ટન્ટ સાથે 9 આરોપીઓની ધરપકડ કરી હતી..
.
.
.
.
.
.
.
.
#transportfirm #ecocell #crime #illegal #transaction #surat #ssknews
Udhna, Surat | Oct 7, 2026