ATM ન તૂટ્યું તો ચોરો આખું ATM જ ઉખેડી ગયા! 500 મીટર સુધી ઘસડ્યું, કારમાં નાખીને ફરાર | CCTVમાં કેદ
ઝારખંડના દેવઘરમાં ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 😱
ચોરોની એક ટોળકીએ SBIનું ATM તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ મશીન તોડી ન શકતા આખું ATM જ ઉખેડીને લઈ ગયા હોવાની માહિતી છે.
મોઢા પર નકાબ પહેરેલા ચોરોએ ગેસ કટરથી ATMને અલગ કર્યું અને દોરડાની મદદથી તેને આશરે 500 મીટર સુધી ઘસડીને લઈ ગયા. ત્યારબાદ ATMને કારમાં ચઢાવીને તેઓ ફરાર થઈ ગયા.
આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસ CCTV ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ કરી રહી છે. સાથે જ ATMમાં કેટલી રોકડ રકમ હતી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
#Jharkhand #Deoghar #ATMRobbery #hotlinenews
ATMRobbery ATMChori Deoghar JharkhandNews SBI CCTVFootage CrimeNews BreakingNews ViralNews IndiaNews
Deoghar ATM robbery, Jharkhand ATM robbery, SBI ATM theft, ATM chori video, ATM uprooted by thieves, Deoghar crime news, Jharkhand crime news, ATM robbery CCTV, 500 meter ATM theft, SBI ATM
Udhna, Surat | Oct 7, 2026