ધંધુકા: વંદે ભારત ટ્રેન ધંધુકાથી પસાર થશે.
*વંદે ભારત ટ્રેન ધંધુકા થી પ્રસ્થાન કરશે* સાબરમતી વેરાવળ અને વેરાવળ સાબરમતી વંદે ભારત ટ્રેન ધંધુકાથી પ્રસ્થાન કરશે. વંદે ભારત ટ્રેન સાબરમતીથી વેરાવળ સવારે 07'30 ધંધુકા પ્રસ્થાન કરી વેરાવળ જશે. જ્યારે વેરાવળ થી સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ સાંજને 8:10 મિનિટે ધંધુકાથી સાબરમતી જશે. આમ ધંધુકાની ચાર જનતા ને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નો લાભ મળશે તેમજ વેરાવળ થી સાબરમતી તેમાં સાબરમતી થી વેરાવળ ના રુટ વચ્ચે ધંધુકાથી ટ્રેન ચાલશે. વંદે ભારત ટ્રેન ગ