સુરત શહેરમાં તાવ બાદ વિદ્યાર્થીની નું મોત
સચિન પાલી ગામમાં રહેતી 13 વર્ષીય વિદ્યાર્થીનીને 5 દિવસથી તાવ આવતો હતો
પરિવાર જાણો વિદ્યાર્થીની ને સારવાર અર્થ દવાખાને લઈ ગયા હતા
વિદ્યાર્થીની ની તબિયત માં સુધારો થતા વિદ્યાર્થીની પરીક્ષા પણ આપવા ગઈ હતી
વિદ્યાર્થીની ની ફરી વધુ તબિયત લથડતા હોસ્પિટલમાં ખસેડાઈ
સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન વિદ્યાર્થીનીનું મોત નિપજ્યું
13 વર્ષીય વિદ્યાર્થીનીનું અચાનક મોત નીપજતા પરિવાર શોકમાં મગ્ન
સચિન જીઆઇડીસી પોલીસે વિદ્યાર્થીની જુલી કુમારીના મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ....
Udhna, Surat | Oct 28, 2026