દિવાળીની રાત્રે સુરતના પાલ વિસ્તારમાં ચાલુ થાર કારમાંથી સ્કાય શોટ્સ ફોડવાનો વીડિયો વાયરલ થયો હતો. તે સમયે રસ્તા પર લોકોની ભારે અવરજવર હતી. વીડિયો વાયરલ થયા બાદ પાલ પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ચાલકે પોતાની ભૂલ સ્વીકારી અને બીજા કોઈ આવી ભૂલ ન કરે તેવી અપીલ કરી. તહેવારમાં ફટાકડા ફોડતી વખતે તમે કઈ સાવચેતી રાખો છો? કોમેન્ટમાં જણાવો. iamcity app ડાઉનલોડ કરો, iPhone અને Android: www.iamsuratcity.com/app #surat #suratnews #suratpolice #palpolice #diwali #roadsafety #gujaratnews #iamsuratcity
Udhna, Surat | Nov 9, 2026